• શુક્રવાર, 12 જૂન, 2026

`વેલકમ ટુ ધ જંગલ'માં જોવા મળશે પંકજ ધીર

ટીવી અને ફિલ્મોના જાણીતા કલાકાર ખાસ તો મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવીને લોક્પ્રિય થયેલા પંકજ ધીર અભિનિત અંતિમ ફિલ્મ વેલકમ ટુ ધ જંગલ પચીસમી જૂને રજૂ થવાની છે. પંકજનું અવસાન 2025ની 15મી અૉક્ટૉબરે થયું હતું. હવે આઠ મહિના બાદ તેમની અંતિમ ફિલ્મ આવશે. વેલકન ટુ ધ જંગલનું ટ્રેલર રજૂ કરાયું છે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ