બાંગ્લાદેશે ઘૂસણખોરને પરત લેવાનો ઈનકાર કરતા સરહદે તણાવ
નવી દિલ્હી, તા. 11 : ભારતમાં ઘૂસણખોરીની વધુ એક કોશિશ નાકામ કરી છે. જો કે
બંગલાદેશની ફોર્સે ઘૂસણખોરને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. આ વાત ઉપર બીએસએફ અને
બીજીબી વચ્ચે મેઘાલયની બંગલાદેશ બોર્ડરે જોરદાર બોલાચાલી થઈ હતી અને માહોલ ઉગ્ર બન્યો
હતો. આ દરમિયાન મેઘાલયના સાઉથ વેસ્ટ....