છ વર્ષથી ડિવિડન્ડની આવક બજેટના અંદાજ કરતાં વધારે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : જાહેર ક્ષેત્રની કંપનીઓએ છેલ્લાં ત્રણ વર્ષમાં સરકારને ડિવિડન્ડ
તરીકે રૂા. 2.50 લાખ કરોડ કરતાં વધુની ચુકવણી કરી છે. સતત છ વર્ષમાં સરકારની ડિવિડન્ડની
આવક બજેટના અંદાજ કરતાં વધારે રહી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં જાહેર ક્ષેત્રની કંપનીઓએ
સરકારને દર વર્ષે રૂા. 80,000 કરોડ કરતાં વધારે ડિવિડન્ડ ચૂકવ્યું.....