નવી દિલ્હી, તા. 11 : રાજ્યસભામાં ભાજપનું બળ વધારતા ઘટનાક્રમો ગુરુવારે બન્યા હતા. ગુજરાતમાં ચાર તેમજ મધ્યપ્રદેશમાં ત્રણ બેઠક પર કેસરિયા પક્ષના ઉમેદવારો બિનહરીફ જીતી ગયા છે. બીજી તરફ રાજસ્થાનમાં એક બેઠક કોંગ્રેસને મળી છે. વિધિવત્ ચૂંટણીના સાત દિવસ પહેલાં જ આજે ગુજરાત રાજ્યમાં રાજુભાઇ શુક્લા,....