• શુક્રવાર, 12 જૂન, 2026

ખરાબ હવામાનમાં પાક બગડી શકે, ખાતરનો શું દોષ? : ગ્રાહક પંચ

કાંદાના ખેડૂતોને વળતર આપવાનો નીચલી અદાલતનો આદેશ રદ 

મુંબઈ, તા.11 (પીટીઆઇ) : ખરાબ હવામાનના કારણે કાંદાનો પાક નબળો થયો એવું જણાવીને મહારાષ્ટ્રની ગ્રાહક સુરક્ષા કોર્ટે બારથી વધુ ખેડૂતોને એક ખાતર કંપનીને વળતર આપવાનો જિલ્લા ગ્રાહક અદાલતનો આદેશ નકારી કાઢ્યો હતો. મહારાષ્ટ્ર રાજ્ય ગ્રાહક નિવારણ પંચે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે જે ખાતર સામે ખેડૂતોની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ