• શુક્રવાર, 12 જૂન, 2026

વિમાન દુર્ઘટનાના તપાસ હેવાલનો હજીય ઈંતઝાર

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 11 : ગત 12 જૂન 2025ના એર ઇન્ડિયાના લંડન જઇ રહેલા પ્લેન અઈં 171 ઉડાન ભર્યાની ગણતરીની મિનીટોમાં જ અસારવામાં આવેલી બીજે મેડીકલ કોલેજની અતુલ્યમ-4 કેન્ટીન પર તૂટી પડ્યું હતું. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 260 જિંદગીઓ હોમાઇ ગઇ હતી. વિમાનમાં સવાર 230 મુસાફરો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ