મુંબઈ, તા.11 : બૉમ્બે હાઇ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ ગૌતમ પટેલ અને એમના પરિવારને છેલ્લા દસેક મહિનાથી સતત ધમકીઓ મળી રહી છે અને તાજેતરમાં લંડનમાં રહેતાં એમનાં પુત્રી ઉપર હુમલો થતા પટેલ પરિવાર પરેશાન છે. ફરિયાદ બાદ મુંબઈ પોલીસે પટેલ પરિવારને સુરક્ષા આપી છે. વર્ષ 2024માં ગૌતમ પટેલે દાઉદી બોહરા.....