મુંબઈ, તા. 11: હોમ ડેકોર એક્સપો તા. 13થી 15 જૂન 2026 દરમિયાન મુંબઈ - બીકેસીના જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. આમાં 50 મોટા કદના સ્ટોલ હશે. આ બીટુબી ફેરની અંદાજે 13,000 ટ્રેડ વિઝિટરો મુલાકાત લેશે એવી ધારણા છે. ઍસોસિયેશન અૉફ હોમ ટેક્સ્ટાઈલના પ્રમુખ ચિરાગ દિનેશ મહેતાએ જણાવ્યું....