નવી દિલ્હી, તા. 8 : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને એસઆઈઆરના વિરોધમાં દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે. સાતમી ઓક્ટોબરે જંતર મંતર પાસે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પોલીસ વચ્ચે ઘર્ષણનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ.....