ટ્રમ્પે કહ્યું, ઝેલેન્સ્કીએ યુદ્ધ ખતમ કરવાની ઈચ્છા બતાવવી પડશે
વોશિંગ્ટન, તા. 21 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને રશિયા સાથે યુદ્ધ ખતમ કરવા માટેની વાતચીત શરૂ કરવા કહ્યું છે. આ સાથે ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઝેલેન્સ્કી સમજૂતી માટે તૈયાર નહીં થાય તો ગંભીર પરિણામ આવી શકે છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે રશિયા સતત......