• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

કચરાના ઢગલામાંથી મળ્યાં સેંકડો આધાર કાર્ડ!

નવી દિલ્હી, તા. 23 : આધાર કાર્ડ બનાવવા માટે લોકો સેન્ટરના ચક્કર કાપતા હોય છે. નામમાં ભૂલ સુધારવી હોય કે સરનામું બદલવાનું હોય, લાંબી રાહ જોયા બાદ કાર્ડ સુધી પહોંચે છે. જો કે એક બનાવ એવો સામે આવ્યો છે જેમાં મોટાપાયે આધાર કાર્ડ કચરાના ઢગલામાં પડેલા....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ