ટ્રમ્પની હારને લીધે વેપાર વાટાઘાટો વિશે નવી ચર્ચા શરૂ
વોશિંગ્ટન, તા. 4 : યુનાઇટેડ સ્ટેટ્સમાં તાજેતરમાં પૂર્ણ થયેલી મધ્યસત્ર ચૂંટણીના પરિણામોએ વાશિંગ્ટનમાં સત્તાના રાજકીય સંતુલનને બદલી નાખ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંનેમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જેનું કારણ અમેરિકન મતદારોએ ફુગાવા અને વધતા જીવન ખર્ચ......