• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

યુરોપનાં વિમાનોને બૉમ્બથી ઉડાવવાની ધમકી

ઇટલી, પોલૅન્ડ અને સ્પેન ઍરપોર્ટે અફરાતફરી : ધમકીઓ ખોટી

રોમ, તા. 4 : યુરોપમાં અલગ અલગ દેશોમાં કેટલાય વિમાનોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ મળી હતી. આ ધમકીઓ બાદ ઇટલીએ બે વિમાનને સુરક્ષિત એરપોર્ટ સુધી પહોંચાડવા માટે એરફોર્સનાં વિમાનો મોકલ્યાં હતાં, જ્યારે પોલેન્ડમાં એક એરપોર્ટને થોડા સમય માટે બંધ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ