બિઝનેસમેન 121 કિલો સોનું ટ્રકમાં લાદીને પહોંચ્યા
નવી દિલ્હી, તા. 26 : આંધ્ર પ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં ગુરુવારે એક ભક્તે ભગવાન વેંકટેશ્વરને અત્યારસુધીનું સૌથી મોટું સોનાનું દાન કર્યું હતું. તિરુમલા મંદિરને 121 કિલો સોનાના આભૂષણ ચઢાવા તરીકે ભેટ કરવામાં આવ્યા હતા. આ આભૂષણની કિંમત 150થી 160 કરોડ રૂપિયા વચ્ચે માનવામાં આવી રહી છે અને આભૂષણ બનાવવામાં......