2017-2022ના સમયમાં મહિલાનાં અપહરણની 40 હજાર ફરિયાદ
ઈસ્લામાબાદ, તા. 26 : પાકિસ્તાનમાં યુવતીઓ અને મહિલાઓ લાપતા થવાના મામલા સતત ગંભીર બની રહ્યા છે. સ્થિતિ એવી છે કે માત્ર પંજાબ પ્રાંતમાંથી જ હજારો યુવતીઓ અને મહિલાઓ ગાયબ થવાની ફરિયાદ પોલીસ સુધી પહોંચી ચૂકી છે. જેમાંથી ઘણાની માહિતી વર્ષોથી મળી શકી નથી. ચોંકાવવારી બાબત તો એ છે કે ઘણા કેસમાં પોલીસની કાર્યવાહી ત્યારે શરૂ થાય છે જ્યારે પીડિત પરિવાર અદાલતનો.....