• મંગળવાર, 25 જૂન, 2024

શપથગ્રહણની શુભેચ્છા : શાહબાઝ

પરિણામના દિવસ બાદ પાકિસ્તાનના મોદીને અભિનંદન 

નવી દિલ્હી, તા. 10 : ચૂંટણી પરિણામોના દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાકિસ્તાન તરફથી અભિનંદન મળ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે મોદીને એક લીટીનો અભિનંદન સંદેશ આપ્યો અને લખ્યું, `નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા...

ઇ-પેપરના નવા શુલ્ક