ડરબન તા.9: દક્ષિણ આફ્રિકાની ત્રણેય ફોર્મેટની ટીમના હેડ કોચ તરીકે દેશના પૂર્વ ખેલાડી શુકરી કોનરાડની નિયુકિત થઇ છે. અગાઉ આફ્રિકી ટીમના કોચ રોબ વાલ્ટરના રાજીનામા બાદ કોનરાડે કોચની થોડા સમય માટે ફરજ બજાવી હતી. શુકરી કોનરાડનો કાર્યકાળ 2027ના વન ડે વર્લ્ડ કપ સુધી રમાશે. જે દ. આફ્રિકા.....