• મંગળવાર, 17 જૂન, 2025

ત્રીજી ટી-20 મૅચમાં આયરલૅન્ડને 62 રને હાર આપી શ્રેણી કબજે કરતું વેસ્ટ ઇન્ડિઝ

બ્રેડી (આયરલેન્ડ), તા.16 : વેસ્ટ ઇન્ડિઝે ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં તેનો બીજો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો અને મેચમાં આયરલેન્ડને 62 રને હાર આપી હતી. આથી 3 મેચની વરસાદ બાધિત શ્રેણીમાં વિન્ડિઝનો 1-0થી વિજય થયો હતો. શ્રેણીનો પહેલો-બીજો મેચ વરસાદને લીધે રમાયા હતા. પહેલા બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડિઝ ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 256 રન ખડક્યાં.....

ઇ-પેપરના નવા શુલ્ક