લીડસ, તા.17 : ઇંગ્લેન્ડ વિરૂધ્ધની પાંચ ટેસ્ટની શ્રેણીનો પ્રારંભ શુક્રવારથી થશે. હેડ કોચ ગૌતમ ગંભીર ફરી ટીમ ઇન્ડિયા સાથે જોડાઇ ગયા છે. રવિચંદ્રન અશ્વિન, રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ બાદ ટીમ ઇન્ડિયામાં ઘણા નવા ચહેરાની એન્ટ્રી થઇ છે. કપ્તાન શુભમન ગિલ અને કોચ સામે પહેલો ટાસ્ટ પ્રથમ ટેસ્ટની પ્લેઇંગ....