• રવિવાર, 12 ઑક્ટોબર, 2025

અન્ડર-19 ટેસ્ટ સિરીઝમાં ભારતે અૉસ્ટ્રેલિયાની ક્લીનસ્વીપ કરી

બીજી યૂથ ટેસ્ટમાં બે દિવસમાં 7 વિકેટે વિજય 

મકાય (ઓસ્ટ્રેલિયા), તા. 8 : અન્ડર-19 ભારતીય યૂથ ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં શાનદાર દેખાવ ચાલુ રાખીને ઇતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધનો બીજો યૂથ ટેસ્ટ બે દિવસની અંદર જીતીને સિરીઝમાં 2-0ની કલીન સ્વીપ કરી છે. આ ઉપરાંત સતત પાંચમો મેચ જીતીને ઓસ્ટ્રેલિયા પ્રવાસનો શાનદાર અંત કર્યો…..