• રવિવાર, 12 ઑક્ટોબર, 2025

જીતની હૅટટ્રિક માટે ટોપ અૉર્ડર બેટર્સે કરવા પડશે રન

મહિલા વિશ્વ કપમાં આજે ભારતની દ. આફ્રિકા સામે ટક્કર 

વિશાખાપટ્ટનમ, તા. 8 : ભારતીય મહિલા ટીમે આઇસીસી વન ડે વર્લ્ડ કપના પહેલા બે મુકાબલા જીતી લીધા છે. હરમનપ્રિત કૌર એન્ડ કું.એ હવે ગુરૂવારે ત્રીજા મેચમાં દ. આફ્રિકા સામે ટકરાવાનું છે. આફ્રિકા મહિલા ટીમની મજબૂત બોલિંગ લાઇન અપ વિરુદ્ધ જીત માટે ભારતની ટોપ ઓર્ડર બેટર્સે શાનદાર દેખાવ કરવો…..