• રવિવાર, 12 ઑક્ટોબર, 2025

રોહિતભાઈની જેમ શાંતચિત કપ્તાન બનવું છે : ગિલ

નવી દિલ્હી, તા.9 : ભારતીય ટીમના નવનિયુક્ત વન ડે કપ્તાન શુભમન ગિલે કહ્યંy છે કે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી દરમિયાન તે પૂર્વ સુકાની રોહિત શર્માની માફક ડ્રેસિંગ રૂમમાં શાંત માહોલ બનાવી રાખવાની કોશિશ કરશે. રોહિતના સ્થાને ટેસ્ટની કપ્તાની સંભાળી રહેલ 25 વર્ષીય ગિલ......