નવી દિલ્હી, તા.9 : ટીમ ઇન્ડિયાની બહાર ચાલી રહેલ મોહમ્મદ શમીએ પોતાની ફિટનેસ વિશેની અફવાઓ નકારી હતી. તેણે સ્પષ્ટ કર્યું કે તે પૂરી રીતે ફિટ છે અને મેચ રમવા માટે તૈયાર છે. શમીનો ઓસ્ટ્રેલિયા પ્રવાસની વન ડે અને ટી-20 ટીમમાં સમાવેશ થયો નથી. 35 વર્ષીય આ ભારતીય......