નવી મુંબઇ, તા.3: લગભગ પાંચ દશકના ઇંતઝાર બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલીવાર વિશ્વ કપ જીતી છે. જેનો જશ્ન પૂરો દેશ મનાવી રહ્યો છે પરંતુ મેદાન પર એક ઇન્સાની આંખમાં આંસુ, ચહેરા પર મુસ્કરાહની સાથોસાથ સંતોષના ભાવ જોવા મળતા હતા. જાણે એમ લાગી રહ્યંy હતું કે તેના જૂના અરમાનો હવે સાકાર થઇ.....