• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

ભારતની 2-1ની અપરાજિત સરસાઈ : ચોથી ટી-20 મૅચમાં અૉસ્ટ્રેલિયા સામે 48 રને વિજય

168 રનનો પીછો કરી રહેલ અૉસ્ટ્રેલિયાએ આખરી 9 વિકેટ બાવન રનમાં ગુમાવી

કરારા (ગોલ્ડ કોસ્ટ) તા.6: પ્લેયર ઓફ ધ મેચ અક્ષર પટેલની આગેવાનીમાં બોલરોના સહિયારા પુરુર્ષાથથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધના ચોથા ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતનો 48 રને સરળ વિજય થયો હતો. આથી ભારતે 5 મેચની શ્રેણીમાં 2-1ની અપરાજિત સરસાઇ હાંસલ કરી લીધો છે. ભારતના 8 વિકેટે 167 રનના જવાબમાં…..