મુંબઇ, તા.18: મહિલા આઇપીએલ એટલે કે વીમેન પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની 2026 સીઝનનો પ્રારંભ તા. 7 જાન્યુઆરીથી થશે. તમામ મેચ બે શહેર મુંબઇ અને વડોદરા ખાતે રમાશે. મુંબઈમાં ડીવાય પાટિલ સ્ટેડિયમ અને વડોદરામાં નવનિર્મિત કોટંબી સ્ટેડિયમ ખાતે મેચ રમાશે તેવા રિપોર્ટ છે. જો કે બીસીસીઆઈ તરફથી ડબ્લ્યૂપીએલનો સત્તાવાર.....