• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

રણજી ટ્રૉફીમાં ગોવા સામે જીત મેળવી સૌરાષ્ટ્રે નોકઆઉટની આશા જીવંત રાખી

એક ઇનિંગથી વિજય : પાર્થ ભૂતની 7 વિકેટ : ફોલોઓન પછી ગોવા ટીમ 180 રનમાં ઢેર

રાજકોટ તા.19: પ્લેયર ઓફ ધ મેચ ડાબોડી સ્પિનર પાર્થ ભૂતની સ્પિન જાળમાં ગોવા ટીમ આબાદ ફસાઇ હતી. આથી સૌરાષ્ટ્રે રણજી ટ્રોફી સિઝનની પહેલી જીતનો સ્વાદ માણ્યો હતો. મેચના આજે અંતિમ દિવસે ફોલોઓન થયા પછી ગોવા ટીમનો બીજા દાવમાં 180 રનમાં ધબડકો થયો હતો. આથી સૌરાષ્ટ્રનો એક દાવ અને 47 રને શાનદાર…..

ઇ-પેપરના નવા શુલ્ક