• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

લક્ષ્ય અને પ્રણય સહિત ભારતના પાંચ ખેલાડી અૉસ્ટ્રેલિયા ઓપનના બીજા રાઉન્ડમાં

સિડની, તા.19: લક્ષ્ય સેન અને એચએસ પ્રણય સહિતના ભારતના પાંચ શટલર શાનદાર દેખાવ કરીને ઓસ્ટ્રેલિયન ઓપન સુપર-500 બેડમિન્ટન ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે. લક્ષ્ય સેને પહેલા રાઉન્ડમાં ચીની તાઇપેના ખેલાડી સુ લી યાંગને 21-17 અને 21-13થી હાર આપી હતી જ્યારે એચએસ પ્રણયનો 8પમા નંબરના ખેલાડી…..

ઇ-પેપરના નવા શુલ્ક