પાક. ટીમે પણ અંતિમ ચારમાં જગ્યા બનાવી
દોહા, તા.19:
એશિયા કપ રાઇજિંગ સ્ટાર્સ ટી-20 ટૂર્નામેન્ટના મેચમાં હર્ષ દૂબેના ઓલરાઉન્ડ પ્રદર્શનથી
ઓમાન સામે 6 વિકેટે જીત મેળવીને યુવા ભારતીય ટીમે સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. પાક.
ટીમ પણ સેમિ ફાઇનલમાં પહોંચી ચૂકી છે. બન્ને ટીમ 21મીએ અલગ અલગ ટીમ વિરુદ્ધ સેમિ ફાઇનલ
રમશે. અન્ય બે ટીમનો નિર્ણય…..