• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

કપ્તાન શુભમન ગિલ ટીમ સાથે ગુવાહાટી પહોંચ્યો : બીજી ટેસ્ટમાં રમવું અનિશ્ચિત

ક્રિકેટ બોર્ડે મેડિકલ અપડેટ આપી

કોલકતા, તા.19: ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલની ડોકની ઇજા પર બીસીસીઆઇએ નવી જાણકારી આપી છે. બીસીસીઆઇએ સ્પષ્ટ કર્યું છે કે ગિલ ટીમ સાથે જ ગુવહાટી પહોંચી ગયો છે. જયાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ શનિવારથી બીજો ટેસ્ટ રમાવાનો છે. તેની હાલતમાં સુધારો થઇ રહ્યો છે. જો કે બીજા ટેસ્ટમાં કપ્તાન શુભમન…..

ઇ-પેપરના નવા શુલ્ક