• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

ડ્રેસિંગ રૂમમાં પાવર ટસલ : કોચ ગંભીર સાથે રોહિત-વિરાટના મનભેદ

મામલો થાળે પાડવા ક્રિકેટ બૉર્ડે બેઠક બોલાવી 

નવી દિલ્હી, તા.1: દ. આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીની શરમજનક હાર પછી ટીમ ઈન્ડિયાએ વન ડે શ્રેણીનો શાનદાર પ્રારંભ કર્યો છે. રાંચીમાં રમાયેલા પહેલા વન ડેમાં ભારતનો 17 રને વિજય થયો હતો અને 3 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઇ મેળવી હતી. આ મેચમાં ભારતની જીતના સૂત્રધાર રોકો (રોહિત-કોહલી) રહ્યા…..

ઇ-પેપરના નવા શુલ્ક