• બુધવાર, 18 જૂન, 2025

પાકને હવે ભારત સાથે વાત કરવી છે

શરીફની ટ્રમ્પને વાત કરાવવા આજીજી

ઈસ્લામાબાદ, તા. 5 : આતંકવાદના પાલન-પોષણના મુદ્દે વૈશ્વિક સ્તરે ઘેરાયેલાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ફરી એકવાર ભારત સાથે વાત કરવા આજીજી કરી રહ્યા છે. શરીફે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત સાથે વાતચીતમાં મદદ માટે વિનવણી કરી હતી. ઈસ્લામાબાદ સ્થિત અમેરિકી દૂતાવાસમાં પહોંચેલા પાક.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ