• મંગળવાર, 01 જુલાઈ, 2025

પુણેમાં ઇન્દ્રાયણી નદી પરને બ્રિજ 250 લોકોના ભારથી તૂટી પડયો : ચારનાં મોત, આઠ ગંભીર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : પુણેની ઇન્દ્રાયણી નદી ઉપરનો અંગ્રેજોના સમયનો લોખંડનો બ્રિજ રવિવારે બપોરે અચાનક તૂટી પડતાં અહીં વરસાદની મજા માણી રહેલા 250 જેટલાં લોકામાંથી 45 પર્યટકો નીચેથી વહી રહેલી નદીમાં પડયા હતા. નદીમાં પૂર આવ્યું હોવાથી બધા લોકો તણાઈ ગયા હતા. આ ઘટનામાં ચાર લોકોના મૃત્યુ થયા હતા.....