6 અને 11 નવેમ્બર બે તબક્કામાં મતદાન, 14મીએ પરિણામ
આનંદ કે. વ્યાસ
તરફથી
નવી દિલ્હી, તા.
6 : આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણી દેશમાં અત્યાર સુધીમાં યોજાયેલી તમામ ચૂંટણીઓમાં
સૌથી પારદર્શી, સુરક્ષિત અને સરળતાથી યોજાશે, એમ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે
આજે બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખના એલાન કરતી વખતે જણાવ્યું હતું. જ્ઞાનેશ કુમારે
બિહાર વિધાનસભાની.....