એનડીએથી ચિરાગ નાખુશ હોવાની અટકળો
પટણા તા.7 : બિહારની આગામી ચૂંટણીમાં નવા
ગઠબંધનની અટકળો અચાનક શરૂ થઈ છે. કહેવાય છે કે ચિરાગ પાસવાન એનડીએમાં બેઠકોની વહેંચણીથી
ખુશ નથી. વિધાનસભા ચૂંટણી પહેલા ચિરાગ પાસવાન અને પ્રશાંત કિશોર વચ્ચે સંભવિત ગઠબંધનની
ચર્ચા જોરમાં છે. અહેવાલમાં ચિરાગની લોક જનશક્તિ પાર્ટીના સૂત્રોને.....