• રવિવાર, 12 ઑક્ટોબર, 2025

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટનું વડા પ્રધાન કરશે લોકાર્પણ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનીમથક, ભૂગર્ભ મેટ્રો લાઇન ત્રણના અંતિમ તબક્કાનું તેમ જ ભારતના પહેલા એકાત્મિક કોમન મોબિલિટી ઍપ - `મુંબઈ વન'નું લોકાર્પણ કરશે. ઉપરાંત મહારાષ્ટ્રની 419 આઇટીઆઇ અને 141 તાંત્રિક સંસ્થાઓમાં 2506 બેચમાં ટૂંકી મુદતના રોજગાર.....