નવી દિલ્હી, તા.7: નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું છે કે, ભારત ડિજીટલ પેમેન્ટ સિસ્ટમમાં અગ્રિમ છે અને દુનિયાનાં અડધા રિયલ ટાઈમ ડિજીટલ વ્યવહારો ભારતમાં થાય છે. મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025માં સંબોધન કરતાં સીતારામને કહ્યું હતું કે, ભારતમાં ડિજીટલ વ્યવહાર અપનાવવાનો દર 87 ટકા છે અને તેની.....