ગુજરાતના મુખ્ય પ્રધાનથી લઈને દેશના લોકપ્રિય વડા પ્રધાન સુધીની સફરની રજતજયંતી
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 7 : પહેલા ગુજરાતના મુખ્ય
પ્રધાન અને હવે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના વડાપદે આજે ચોવીસ વર્ષ પૂર્ણ
કર્યા એ બદલ દેશવાસીઓનું આભાર દર્શન કર્યું હતું. વર્ષ 2001ની સાતમી અૉક્ટોબરે ગુજરાતના
મુખ્ય પ્રધાનપદે શપથ લીધા ત્યારથી લઇને આજે દેશના વડા પ્રધાનપદે પહોંચ્યા ત્યાં સુધીની
આ....