• રવિવાર, 12 ઑક્ટોબર, 2025

હિમાચલમાં ભૂસ્ખલન : બસ દટાઈ જતાં 15નાં મૃત્યુ

આખી રાત બચાવ રાહત કાર્ય : ત્રણને ઉગારી લેવાયા

નવી દિલ્હી, તા.7: હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં બલ્લૂ બ્રિજ પાસે ભારે ભૂસ્ખલનની અડફેટે એક યાત્રી બસ આવી ગઈ હતી અને માટી નીચે બસ દબાઈ જતાં અત્યાર સુધીમાં 15 લોકોના મૃત્યુ નીપજ્યા હોવાનું મોડી રાત્રી સુધીમાં જાણવા મળે છે. 3 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.....