ડિસેમ્બરમાં પુતિનની યાત્રા દરમિયાન નોર્ધર્ન સી રૂટ ઉપર વાતચીતની સંભાવના
નવી દિલ્હી, તા.
8 : વૈશ્વિક ભૂરાજનીતિના બદલતા પરિદ્રશ્યમાં
રશિયા અને ભારત વચ્ચેની સદીઓ જુની મિત્રતા ફરી એક વખત નવી ઉંચાઈએ પહોંચી રહી છે. રશિયાના
પ્રમુખ વ્લાદિમીર પીતનની ડિસેમ્બરમાં પ્રસ્તાવિત યાત્રા ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને
મજબુત કરવાની સાથે આર્કટિક ક્ષેત્રમાં એક ઐતિહાસિક સમજૂતીનો પાયો…..