ભારતના પાડોશમાં ચીન-અમેરિકાની જોખમી હિલચાલ
નવી દિલ્હી, તા.
8 : ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં તણાવ હજી પણ યથાવત્ છે. સાથે જ બંગલાદેશની
વચગાળાની સરકાર શેખ હસીના મુદ્દે ભારત ઉપર નિશાન તાકી રહી છે. આ દરમિયાન પાકિસ્તાન
અને બંગલાદેશ પોતાની સૈન્ય ક્ષમતામાં સતત વધારો કરી રહ્યા છે. એક તરફ પાકિસ્તાનને અમેરિકા
એએમઆરએએએમ…..