• શનિવાર, 11 ઑક્ટોબર, 2025

ટ્રેડ મિશન માટે મુંબઈ પહોંચ્યા બ્રિટિશ વડા પ્રધાન

125 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે આજે સ્ટાર્મરની મોદી સાથે મુલાકાત

નવી દિલ્હી, તા. 8 : બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મર મુંબઈ પહોંચ્યા છે અને તેઓ પોતાની પહેલી સત્તાવાર ભારત યાત્રાએ છે. સ્ટાર્મરની બે દિવસની યાત્રા વ્યાપાર, ટેક્નોલોજી, રક્ષા અને જળવાયુ પરિવર્તન જેવા ક્ષેત્રમાં ભારત-યુકેના સંબંધોને મજબૂત કરવા ઉપર કેન્દ્રીત છે. સ્ટાર્મર 125 સભ્યના વિશાળ પ્રતિનિધિમંડળ સાથે ભારત….