• શનિવાર, 11 ઑક્ટોબર, 2025

26/11નો બદલો લેતા કૉંગ્રેસ સરકારને કોણે રોકેલી?

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટના ઉદઘાટનમાં મોદીનો વિપક્ષ પર આકરો પ્રહાર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8  : નવી મુંબઈનું આંતરરાષ્ટ્રીય વિમાનીમથક એ `િવકસિત ભારતની ઝાંખી' છે એમ જણાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેર્યું છે કે મુંબઈ ઉપર 26/11ના આતંકી હુમલા પછી ભારતને વળતો લશ્કરી પ્રહાર કરતાં કોણે રોક્યું તે વિશે કૉંગ્રેસે દેશની કહેવું જોઈએ. નવી મુંબઈના વિમાનીમથક અને મુંબઈમાં ભૂગર્ભ મેટ્રો-ત્રણના….