• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

દલાઈ લામાને સંગીતનો સર્વોચ્ચ ગ્રેમી એવૉર્ડ

મેડિટેશન આલ્બમે માર્યું મેદાન : અમેરિકી જજને હરાવ્યા

નવી દિલ્હી, તા. 2 : તિબેટના શીર્ષ બૌદ્ધ ગુરુ દલાઈ લામાને પહેલો ગ્રેમી એવોર્ડ મળ્યો છે. આ પુરસ્કાર એક આલ્બમ માટે આપવામાં આવ્યો છે. તેમણે બેસ્ટ ઓડિયો બુક ઘ નેરેશન અને સ્ટોરિટેલિંગ રેકોર્ડિંગ માટે એવોર્ડ જીત્યો છે. આ આલ્બમનું નામ `મેડિટેશન્સ : રિફ્લેક્શન ઓફ હિઝ હોલીનેસ ધ દલાઈ લામા'…..