મેટા અને વૉટ્સઍપને સુપ્રીમ કોર્ટની ફટકાર
નવી દિલ્હી, તા.3 : સુપ્રીમ કોર્ટે મેટા અને વોટ્સએપને ફટકાર લગાવી છે કે ડેટા
શારિંગની આડમાં કોઈ કંપની દેશના નાગરિકોના ગોપનીયતા અધિકારોનું ઉલ્લંઘન કરી શકે નહીં.
સીજેઆઇ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે જો તમે ભારતીય નિયમોનું પાલન કરવા
નથી માંગતા તો તમારે દેશ છોડી દેવો….