• ગુરુવાર, 05 ફેબ્રુઆરી, 2026

ટ્રેડ ડીલમાં કૃષિ પેદાશો અને અૉઈલની આયાત સાથે બાંધછોડ?

રશિયાથી અૉઈલ નહીં ખરીદે ભારત, અમેરિકાનાં કૃષિ ઉત્પાદનો માટે ભારતીય બજાર ખુલ્યું : અમેરિકા

નવી દિલ્હી, તા. 3: ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયની પ્રતિક્ષા પછી આખરે વેપાર સમજૂતી થઈ છે પણ તે કઈ શરતોને આધીન થઈ છે તેની સ્પષ્ટતા હજી સુધી કરવામાં આવી નથી. ભારત તરફથી કૃષિ ક્ષેત્રને અમેરિકી…..