અમેરિકા સાથે વ્યાપાર સમજૂતીની સીધી અસર: સુધારો જારી રહેવાની શક્યતા
નવી દિલ્હી, તા.3 : છેલ્લા ઘણા સમયથી ડોલર સામે ગગડી રહેલા રૂપિયામાં અમેરિકા-ભારતની
વ્યાપાર સમજૂતીએ પ્રાણ ફૂંકતાં છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી મોટા 122 પૈસાના વધારા સાથે
90.21ના સ્તરે પહોંચ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ભારતીય
સામાનો પરના ટેરિફને 50 ટકામાંથી ઘટાડીને 18 ટકા કર્યો…..