વિપક્ષની માનસિકતા નકારાત્મક
નવી દિલ્હી, 3 (પીટીઆઈ) : ભારત અને અમેરિકા વચ્ચે થયેલા સોદા ઉપર વિપક્ષો પ્રહાર
કરી રહ્યા છે ત્યારે સરકારે આ વેપાર કરારને કૃષિ અને ડેરી ક્ષેત્રોના હિતોનું રક્ષણ
કરનારો ગણાવ્યો હતો. વાણિજ્યપ્રધાન પીયૂષ ગોયલે કોંગ્રેસ સહિતના અન્ય પક્ષો પર પ્રહાર
કરતાં વિપક્ષની નકારાત્મક માનસિકતા હોવાનું કહ્યું હતું. પીયૂષ ગોયલે કહ્યું કે…..