• ગુરુવાર, 05 ફેબ્રુઆરી, 2026

વેપાર સમજૂતીને મોતીડે વધાવતું શૅરબજાર

સેન્સેક્ષમાં 2073 પૉઈન્ટ્સ અને નિફ્ટીમાં 639 પૉઈન્ટ્સનો હાઈ જમ્પ

મુંબઈ, તા. 3 (એજન્સીસ) : શૅરબજારમાં જેની ઘણા સમયથી રાહ જોવાતી હતી તે ભારત - અમેરિકાના વેપાર કરાર થતાં બજારમાં સર્વત્ર તેજીનો માહોલ જામ્યો હતો. સેન્સેક્ષ 2072.67 પૉઈન્ટ્સ (2.54) વધીને 83,739.13 પૉઈન્ટ્સ ઉપર અને નિફ્ટી 639.15 પૉઈન્ટ્સ (2.55 ટકા) વધીને 25,727.55 પૉઈન્ટ્સના સ્તરે બંધ થયા…..