• ગુરુવાર, 05 ફેબ્રુઆરી, 2026

રાહુલ ગાંધીના ભાષણ ઉપર ફરી હોબાળો : 8 સાંસદ સસ્પેન્ડ

નવી દિલ્હી તા.3 : લોકસભામાં મંગળવારે રાહુલ ગાંધીના ભાષણ વખતે સતત બીજા દિવસે હોબાળો થતાં ગૃહની કામગીરી સ્થગિત કરવી પડી હતી. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલ ગાંધીને બોલવા ન દેવાતાં તેમના સમર્થનમાં….